Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાં6 નવેમ્બરની રાત્રે કે 7 નવેમ્બરે ‘મહા’ વાવાઝોડું દીવ-પોરબંદર વચ્ચે ત્રાટકશેઅમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે હાલ આ વાવાઝોડું પોરબંદરથી 660 કિમી, વેરાવળથી 720 અને દીવથી 770 કિમી દૂર છે વાવાઝોડું ગુજરાત આવતા નબળું પડશે, 70થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું