હવામાનખાતાની આગાહી મુજબ 23થી 25 જૂન સુધીમાં રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સર્જાયેલ સિસ્ટમને લીધે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનનો વેગ પણ વધી શકે છે સૌરાષ્ટ્ર, દ ગુજરાત અને કચ્છ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ નોંધપાત્ર બની શકે છે