Speed News: આગામી 48 કલાકમાં હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

DivyaBhaskar 2019-08-15

Views 550

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાં આગામી 48 કલાકમાં હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આ આગાહી કરી છે આ આગાહી મુજબ રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદ વરસશે આ સાથે જ દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS