Speed News: ગુજરાતમાં પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

DivyaBhaskar 2019-07-27

Views 305

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાં નોર્થ ઓડિશા અને ઝારખંડ પર બનેલા લો પ્રેશરને કારણે વરસાદી સિસ્ટમ સર્જાઈ છે જેને પગલે સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાત ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આગાહીને પગલે દરિયાકાંઠા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS