સૌરાષ્ટ્રના દરિયામાં લો-પ્રેસર સર્જાતા અતિભારે વરસાદની આગાહી

DivyaBhaskar 2019-09-28

Views 2.7K

આગાહીને પગલે વેરાવળ અને પોરબંદરના બંદરો પર ત્રણ નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે ચેતવણીને પગલે અમરેલીના જાફરાબાદ બંદરે 700થી વધુ હોડીઓ લાંગરી દેવાઈ છેજંગલ વિસ્તારમાં ભારે વરસાદથી પ્રાચીની સરસ્વતિ નદીમાં ઘોડાપૂર આવ્યું છે પૂરને કારણે માધવરાયજીનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે આ તરફ હીરણ ડેમના 3 દરવાજા ખોલાતાં અનેક ગામોને એલર્ટ કરાયા છે અવિરત વરસાદથી ગીર પંથકમાં અતિવૃષ્ટિની દહેશત વર્તાઈ રહી છે

Share This Video


Download

  
Report form