મુસલમાન પણ રામ મંદિર માટે દાન દેવા માગે છે તેમની પાસેથી પણ લેવું જોઇએઃસ્વામી

DivyaBhaskar 2019-12-22

Views 1

જ્યસભા સભ્ય સુબ્રમણ્યમ સ્વામી ભાસ્કર સાથેની વાતચીત પર ઘણા મુદ્દાઓ અંગે ખુલીને બોલ્યા, રામસેતુ અને ચોકીદાર કેમ્પન અંગેના ઘણા કિસ્સાઓ પણ વાગોળ્યાતેમણે હિન્દુત્વ, મુસ્લમાન, રામ મંદિર, JNU, એક દેશ-એક ભાષા અંગે પોતાનું સ્પષ્ટ મંતવ્ય રજુ કર્યું હતું આ સાથે જ ઘણા કિસ્સાઓ પણ કહ્યા હતા સ્વામીએ દાવો કર્યો કે, 2જી એપ્રિલ 2020ના રોજ અયોધ્યામાં રામ મંદિરની આધારશિલા રખાશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS