અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને દાવાઓ શરૂ થઈ ગયા

DivyaBhaskar 2019-10-17

Views 21

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદને લઈને સુનાવણી પુરી થઈ ગઈ છે સુપ્રીમ કોર્ટ હવે 23 દિવસની અંદર ચુકાદો આપી શકે છે જોકે આ પહેલા અયોધ્યામાં મંદિર નિર્માણને લઈને દાવાઓ શરૂ થઈ ગયા છે વિહિપે દાવો કર્યો છે કે જો નિર્ણય હિન્દુઓના પક્ષમાં આવ્યો તો 6 મહીનામાં રામ મંદિરનો ઢાંચો ઉભો કરી દેશે જ્યારે બીજી તરફ નિર્મોહી અખાડાનું કહેવું છે કે મંદિર તો અમે જ બનાવીશું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS