સુપ્રીમ કોર્ટ તરફથી રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો થતા મોદી સરકારે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ઘોષણા કરી દીધી છેઆ ટ્રસ્ટ રામ મંદિર નિર્માણ કરવાથી લઈ તેની આર્થિક બાબતો પણ જોશેરામ મંદિર ટ્રસ્ટમાં સરકારની કોઈ દખલગીરી રહેશે નહીં,અને તે પોતાના દરેક નિર્ણય માટે સ્વતંત્ર હશેવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે બુધવારે શ્રી રામજન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટની જાહેરાત કરી હતીઆ ટ્રસ્ટમાં 15 સભ્યોહશેકેન્દ્રની મોદી સરકાર અને શ્રીરામજન્મ ભૂમિ તીર્થ ક્ષેત્રની વચ્ચે એક કરાર થયો છેજે કરાર મૂજબ ટ્રસ્ટ મંદિર નિર્માણ સાથે જોડાયેલા દરેક નિર્ણય
લેવા સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે