વીડિયો ડેસ્કઃ અયોધ્યા વિવાદ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં 40માં દિવસની સુનાવણી પછી નિર્ણય સુરક્ષીત રાખ્યો છે અને નવેમ્બરમાં 4 કે 5 તારીખે ચૂકાદો આવી શકે છે અયોધ્યા વિવાદ 134 વર્ષથી ચાલી રહ્યો છે સૌ પ્રથમ 1985માં આ કેસ ફૈઝાબાદ કોર્ટમાં પહોંચ્યો હતો ત્યાર બાદ 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી અને 2010માં અલ્હાબાદ હાઇકોર્ટે વિવાદિત જમીનને ત્રણ ભાગમાં બરાબર વહેંચી હતી સુપ્રીમ કોર્ટે 2011માં અલ્હાબાદ હાઇકોર્ટના આ નિર્ણય પર પ્રતિબંધ લગાવ્યો હતો અને 6 ઓગ્સ્ટ 2019ના રોજ આ મામલે સુનાવણી શરૂ કરવામાં આવી હતી