માતા-પિતાના હકારાત્મક અને નકારાત્મક શબ્દોની બાળમાનસ પર શું અસર થાય છે?

DivyaBhaskar 2019-10-25

Views 2K

વીડિયો ડેસ્કઃ આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કર ડોટ કોમનો સ્પેશિયલ પ્રોગ્રામ, સક્સેસફૂલ પેરેન્ટિંગ આ પ્રોગ્રામમાં અમદાવાદના જાણીતા બાળરોગ નિષ્ણાત ડૉ આશિષ ચોક્સીએ બાળકોને કેવી રીતે સફળ બનાવી શકાય માતા-પિતાના હકારાત્મક અને નકારાત્મક શબ્દોની બાળમાનસ પર શું અસર થાય છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS