મસ્કતમાં 300 વર્ષ પહેલા શિવ મંદિરનું નિર્માણ થયું હતુંઆ શિવ મંદીર મોતીશ્વર મંદિરના નામથી ઓળખાય છેસુલ્તાન પેલેસ પાસે આવેલા મંદિરનું ગુજરાત કનેક્શન છેકચ્છ જિલ્લાના ભાટિયા વેપારી સમુદાયા દ્રારા નિર્માણ કરાયું હતુંભાટિયા સમુદાય વર્ષ-1507માં મસ્કતમાં વસ્યો છેમંદિરમાં ત્રણ દેવી-દેવતાની મૂર્તિઓ સ્થાપિત કરાયેલી છે દર વર્ષે મહાશિવરાત્રીએ હિન્દુ ભાવિકો અહીં શિવ પૂજા માટે આવે છેજોકેઈતિહાસમાં પહેલી વાર મહાશિવરાત્રિએ જ દર્શન માટે બંધ રહેશેકેમકે ઓમાનના સુલતાનના નિધનના શોકમાં મહાશિવરાત્રિની ઉજવણી કરાશે નહીં