આકાશી આફત..તબાહીનું તાંડવ...જનજીવન તરબતર..!

Sandesh 2022-07-02

Views 123

મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. બોરસદમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ 12 ઈંચ વરસાદમાં ઠેર-ઠેર જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. છાતી સમા પાણી વચ્ચે સંદેશ ન્યૂઝના રિપોર્ટરો પહોંચ્યા છે. અહીં ખેતરો પાણી-પાણી થયા છે, તો ગામના ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS