ડ્રોન કેમેરામાં કેદ આકાશી કહેર । ગુજરાતથી લઈ મહારાષ્ટ્ર સુધી આફત

Sandesh 2022-07-19

Views 47

મેઘરાજાના કહેરથી માત્ર ગુજરાત જ નહીં ઘણા રાજ્યોમાં પણ આફત જોવા મળી છે. મેઘરાજાની સવારીથી ક્યાંક ખુશી, તો ક્યાં મુસીબત જોવા મળી રહી છે. ઉત્તરાખંડમાં સ્કૂલ બસ તણાઈ છે તો ઉત્તરાખંડમાં વરસાદના કારણે ભારે હાહાકાર સર્જાયો છે. તો જોઈએ સંદેશના “આજના એજન્ડા”માં ખાસ અહેવાલ...

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS