અમદાવાદ: શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આજે સાંજે IIMના ગેટ બહાર JNUમાં થયેલી હિંસાનો વિરોધ કરવા સામાજિક સંગઠનો એકઠા થયા હતા જેને પગલે ABVPના કાર્યકરો મંજૂરી વિના પ્રદર્શન સ્થળે પહોંચી ગયા હતા જેથી પોલીસ અને ABVPના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થતા ઘણા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા જેથી પોલીસે ABVPના ચાર કાર્યકરોની ટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે