Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંદિલ્હી હિંસા મામલે આજે ફરી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશેભડકાઉ નિવેદન દેનાર ભાજપના નેતાઓ પર એફઆઈઆર કરવાના હાઈકોર્ટના આદેશ પર દિલ્હી પોલીસ જવાબ રજૂ કરશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું