અરૂણાચલ પ્રદેશનાં પૂર્વીય કામેંગ જિલ્લામાં આજે શનિવારે વહેલી સવારે 4 વાગ્યેને 24 મિનિટે ફરી 55 રીક્ટર સ્કેલની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ભૂકંપનાં કારણે લોકો ઉંઘમાંથી ઉઠી ગયા હતાં અને પોતાનાં ઘરની બહાર દોડી આવ્યા હતા જોકે ભૂકંપનાં કારણે જાનમાલનાં નુકશાનનાં હાલ અહેવાલ પ્રાપ્ત થયા નથી અરૂણાચલ પ્રદેશમાં 14 કલાકમાં ભૂકંપનાં બે મોટા આંચકા અનુભવાયા છે