પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ સતત તેમના ફેન્સને ગોલ આપી રહ્યા છે ત્યારે ન્યૂ યર સેલિબ્રેશનના ફોટોઝ અને વીડિયોઝના કારણે કપલ ઘણું જ ચર્ચામાં છે હાલમાં જ પ્રિયંકાએ ફ્રેન્ડ્સ સાથેના કેટલાંક ફોટોઝ શેર કર્યા છે અને પરિવાર તથા મિત્રોનો આભાર માન્યો છે કપલ દરિયા કિનારે ફ્રેન્ડ્સ સાથે મોજ મસ્તીમાં વ્યસ્ત છે સાથે જ બંનેની શાનદાર બૉન્ડિંગ જોવા મળે છે