નોરા ફતેહી તેની દિલકશ અદાઓથી હર કોઈનું દિલ જીતી લે છે હાલમાં જ તેણે પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે નોરા તેના કાતિલાના ડાન્સથી ફેન્સના હોંશ ઉડાવી દે છે તેમ આ વખતે પણ અંગ્રેજી સોંગ પર ડાન્સ કરી પોતાનો જલવો બિખેરી રહી છે નોરાના ડાન્સ વીડિયો પર ફેન્સ પણ ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે