Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંમમતા બેનરજીના મીમ શેર કરનાર પ્રિયંકા શર્માને મોદીએ ટ્વિટર પર ફૉલો કરી છેપ્રિયંકાએ જવાબમાં મોદીને ટેગ કરી લખ્યું કે આ મારા માટે અચરજની વાત છે,મને ફોલો કરવા બદલ મોદીજી થેંક્યૂઉલ્લેખનિય છેકે મમતા બેનરજીના કાર્ટુન શેર કરી પ્રિયંકા એક વખત જેલ જઈ આવી છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું