યૂનિસેફે પ્રિયંકા ચોપરાને ડેની કેય હ્યુમિનિટેરિયન અવોર્ડથી સન્માનિત કરી

DivyaBhaskar 2019-12-05

Views 603

ન્યૂયોર્કના યૂનિસેફ સ્નોફ્લેક બોલ અવોર્ડ ઇવેન્ટમાં ગ્લોબલ સ્ટાર અને યૂનિસેફની ગુડવિલ એમ્બેસેડર પ્રિયંકા ચોપરાને સન્માનિત કરવામાં આવી, પ્રિયંકાને ડેની કેય હ્યુમિનિટેરિયન અવોર્ડ મળ્યો છે આ અવોર્ડ માટે પ્રિયંકાને યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ દ્વારા નોમિનેટ કરવામાં આવી હતીન્યૂયોર્કનાં સૌથી પ્રતિષ્ઠિત અવોર્ડમાંનો એક આ અવોર્ડ શો છે, જેમાં યૂનિસેફ તરફથી માનવતાની ભલાઈ માટે કામ કરતા લોકોને અવોર્ડ આપવામાં આવે છે આ અવોર્ડ શો 3 ડિસેમ્બરે થયો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS