ગોરેગાંવમાં આવેલી આરે કોલોનીમાં મેટ્રો કાર શેડ માટે અંદાજે 2700 વૃક્ષ કાપવાનું કામ શુક્રવાર મોડી રાતે શરૂ થઈ ગયું છેઆરે કોલોનીમાં વૃક્ષ નિકંદનનો વિરોધ કરી રહેલ શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીની અટકાત કરાઈ છેઆ સાથે મુંબઈ પોલીસ પીઆરઓએ શનિવારે જણાવ્યું કે, મેટ્રો-રેલવે પ્રોજેક્ટ સાઈટ પર કલમ 144 લાગુ કરી દેવાઈ છે ગત રાતે આ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરાવવા માટે લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ રહ્યા છેકલમ 144 લાગુ હોવાથી પોલીસે ધરપકડકરી હતી