રાજકોટ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોન્વોકેશન હોલનું કૌભાંડ ફરી ધુણ્યું છે આજે ગુજરાત જાહેર હિસાબ સિમિતિએ આજે તપાસ કરી હતી મારૂતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને 168 કરોડ ચૂકવ્યા બાદ કોન્ટ્રાક્ટર નાશી છૂટ્યો હતો વર્ષ 2008માં તત્કાલિન કુલપતિ કમલેશ જોશીપુરા અને વાઇસ કુલપતિ કલ્પક ત્રિવેદીના સમયગાળામાં ટેન્ડર વર્ક ઓર્ડર વિના અધૂરૂ બાંધકામ શરૂ થયું હતું 11 વર્ષ બાદ ફરી કૌભાંડનું ભૂત ધુણ્યું છે