આજે UN મસૂદ અઝહર વૈશ્વિક આતંકી જાહેર કરી શકે છે

DivyaBhaskar 2019-05-01

Views 5.1K

આજે મસૂદ અઝહર વૈશ્વિક આતંકી જાહેર થઈ શકે છેચીન વીટો પાછો ખેંચશે ત્યારે UN દ્વારા આજે જ આ જાહેરાત થઈ શકે
છેઅમેરિકા,યૂકે,ફ્રાન્સ દ્વારા મસૂદ અઝહરને વૈશ્વિકઆતંકી જાહેર કરવા UNમાં પ્રસ્તાવ રજૂ કરાયો હતોઆ સંયુક્ત પ્રસ્તાવથી ચીનપર દબાણ ઊભું થયું છેભારત લાંબા સમયથી આ દિશામાં કાર્યરત હતું ત્યારે પુલવામા હુમલા બાદ ભારતે ફરી પ્રયત્ન કર્યો હતોજોકે તે સમયે ચીને વીટો વાપરી પ્રસ્તાવને મંજૂર થતા અટકાવ્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS