Tv એક્ટ્રેસ હિના ખાનસફળતા શિખરો સર કરી રહી છે તેની અક્ષરાથી લઈને બૉલિવૂડ ફિલ્મ લાઇન્સ સુધીની સફર સફળ રહી છે હાલમાં જ તેણે ભજવેલુ કોમોલિકાનું કેરેક્ટર લોકોએ એટલુ જ પસંદ કર્યુ કસૌટી જિંદગી કી સિરીયલ છોડ્યા બાદ તેણે કાન્સમાં પોતાની ફેશનના જલવા વિખેર્યા, હવે સુત્રો મુજબ હિના ખાનને નાગિન 4ના નેગેટિવ કેરેક્ટરમાં લેવા મેકર્સ પ્રયાસ કરી રહ્યા છે જોકે હિનાએ આ વાતની કોઈ જાણકારી આપી નથી