કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારે પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે પૂર્વ નાણાંમંત્રી પી ચિદમ્બરમને મળવા પહોંચ્યા હતા INX મીડિયા કેસમાં આરોપી ચિદમ્બરમને 21 ઓગસ્ટે સીબીઆઈએ ધરપકડ કરી હતી તેમણે 22 ઓક્ટોબરે સીબીઆઈથી જોડાયેલા મામલામાં જામીન મળી ગયા હતા બાદમાં ટ્રાયલ કોર્ટે તેમણે 27 નવેમ્બર સુધી કોર્ટ કસ્ટડીમાં મોકલી દીધા હતાજેના કારણે 98 દિવસોથી ચિદમ્બરમ જેલમાંથી બહાર આવી શક્યા ન હતા