કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા મધ્યપ્રદેશના રતલામમાં જનસભા સંબોધીને આવતા હતા ત્યારે તેમનો અનોખો અંદાજ જોવા મળ્યો, ભીડમાંથી દીદી દીદી સેલ્ફીના અવાજ આવતા પ્રિયંકા લોકો સુધી પહોંચવા 3 ફૂટ ઉંચા બેરિકેટ્સ કૂદી ગયા હતા અને ભીડમાં લોકોને મળ્યા હતાપ્રિયંકાનો આ અંદાજ જોઈ સિક્યોરિટી ગાર્ડ્સ પણ નવાઈ પામ્યા હતા