યૂપીના રાયબરેલીમાં આવેલ ગાંધી સેવા નિકેતનમાં સ્ટૂડન્ટ્સના એક ગ્રૂપે મહિલા ટીચરને માર માર્યો હતો પીડિત મમતા દુબે સંસ્થામાં બાલ કલ્યાણ અધિકારી તરીકેકાર્યરત છે ટીચર રોજ સ્ટૂડન્ટ્સને અનાથ બોલતી અને ટોકતી રહેતી એક દિવસ સ્ટૂડન્ટ્સને ગુસ્સો આવતા તેણે ટીચરને ક્લાસરૂમમાં બંધ કરી માર માર્યો હતો અને ખુરશી તેના પર ફેંકી હતી જે આખી ઘટના ક્લાસરૂમના કેમેરામાં કેદ થઈ ગઈ હતી