મોસ્કો (રશિયા):મોસ્કોના શેરેમેટયેવો એરપોર્ટ પર થયેલી વિમાન દુર્ઘટનામાં એક એરહોસ્ટેસના કારણે 31 યાત્રીઓના જીવ બચ્યા છે રિપોર્ટ અનુસાર, આગ લાગ્યા બાદ વિમાનની ઇમરજન્સી લેન્ડિંગના સમયે સ્થિતિ અત્યંત કફોડી હતી વિમાનમાં પાછળના ભાગમાં આગ લાગવા અને ધૂમાડાના કારણે યાત્રી પરેશાન અને ગભરાયેલા હતા વિમાન જેવું લેન્ડ થયું, એરહોસ્ટેસ તાત્યાના કસાટકિનાએ તત્પરતા દર્શઆવી યાત્રીઓના કોલર પકડી અને ધક્કા મારીને વિમાનની બહાર કાઢી તેઓના જીવ બચ્યા છે આ દુર્ઘટનામાં 41 યાત્રીઓના મોત થયા છે