બગસરાના લુંઘીયામાં બોરમાંથી ધડાકાભેર મોટર પાઇપલાઇન સાથે બહાર નીકળી

DivyaBhaskar 2019-10-23

Views 1.6K

અમરેલી: બગસરાના લુંઘીયા ગામે બોરની મોટર ચાલુ કરી કપાસને પિયત કરતાં હોય અચાનક મોટર ધડાકાભેર બહાર નીકળી હતી અને 60 ઉંચો પાણીનો ફૂવારો ઉડ્યો હતો પાણીનો ધોધ છૂટતા જ ખેડુતને પડ્યા પર પાટું જેવી સ્થિતિ થઇ હતી મોટર પાઈપલાઇન સહિત ખેતરમાં પડતા પાકને ભારે નુકશાન થવા પામ્યું હતું આ ઘટના જેરૂભાઇ દરબારની વાડીએ બની હતી પાણીનો ધોધ બહાર આવ્યો એ વીડિયો ખેડૂતે મોબાઇલમાં ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS