હિમાલયા મૉલ પાસે પોલીસના વાહનો ટોઇંગ ન કરાતા લોકોએ હોબાળો મચાવ્યો

DivyaBhaskar 2019-10-09

Views 713

અમદાવાદ: શહેરના ડ્રાઈવ ઇન પાસે આવેલા હિમાલયા મોલ નજીક આજે સવારે ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિગમાં પડેલા વાહનો ટોઇગ કરવામાં આવ્યા હતા નો પાર્કિગમાં અન્ય 3 પોલીસના વાહન પણ પડ્યા હતા જે ટ્રાફિક પોલીસ દ્વારા ટોઇંગ ન કરવામાં આવતા લોકોએ હોબાળો મચાવ્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS