યુપીના મુરાદાબાદ બસ સ્ટેન્ડમાંથી એક 8 મહિનાના બાળકની ચોરીનો મામલો સામે આવ્યો છે એક મહિલાને તેના પતિ સાથે વિવાદ ચાલતો હોય તે બાળકને લઈને બસ સ્ટેન્ડમાં રાતવાસો કરતી હતી ત્યારે મહિલા બાળક સાથે સૂતો હોય અંધારાનો લાભ લઈ એક મહિલા અને પુરૂષ બાળકને ઉઠાવીને લઈ જાય છે જેની ભનક ખુદ બાળકની માતાને લાગતી નથી સીસીટીવી ફૂટેજના આધારે બંનેની શોધખોળ થઈ રહી છે