સુરતઃકતારગામ વિસ્તારમાં આવેલા અશોકનગરની સામેની ગલીમાં ધનમોરા ખાતે જલમંગલ કુલ પોઈન્ટ નામે એસી રિપેરીંગની દુકાનની બહાર કસ્ટમર રાજેશભાઈ ભીંગરાડીયાનું રિપેરિંગનું મિત્સુબીસી કંપનીનું હેવી ડ્યુટી દોઢ ટનનું એસી અંદાજે 30 હજારની કિમતનું પતિ પત્નીએ 29મીમેના રાત્રે ચોરેલું જે સીસીટીવીમાં કેદ થતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે