Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંઆજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ
જયંતી પર દુનિયાભરમાં કાર્યક્રમોનું આયોજન કરાયું છેવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પીહતીતો સોનિયા ગાંધીએ પણ રાજઘાટ પહોંચી બાપુને શ્રદ્ધાંજલિ અર્પી હતીતો મોદીએ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ અર્પી હતી આ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું