તહેવારની ઉજવણી દરમિયાન દારૂડિયાએ પોલીસને ભેટીને ગાલ પર કિસ કરી લીધી

DivyaBhaskar 2019-07-30

Views 462

હૈદરાબાદ:રવિવાર એટલે કે 28 જુલાઈએ તેલંગાણા રાજ્યમાં બોનાલુ તહેવારની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી રાજ્યભરના લોકો આ તહેવારને કાલીકા માતાનો તહેવાર તરીકે ઓળખે છે હૈદરાબાદમાં બોનાલુ ફેસ્ટિવલની ઉજવણીમાં એક વ્યક્તિએ ન કરવાનું કામ કરી લીધું હતું આ હીરોએ નશાની હાલતમાં ભાન ભૂલીને પોલીસને ગાલ કિસ કરી હતી, જે બદલ તેની ધરપકડ કરવામાં આવી છે સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા આ વીડિયો પર યુઝર્સે કમેન્ટનો ઢગલો કરી લીધો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS