RSSના નેશનલ એક્ઝિક્યૂટિવ મેમ્બર ઈન્દ્રેશ કુમારે કોંગ્રેસ પર એજન્સીઓનો ખોટો ઉપયોગ કરવાનો અને મહિલાને ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે ઈન્દ્રેશ કુમારે ભોપાલના MP સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર ભગવા આતંકવાદના આપોર પર નિવેદન આપ્યું હતુ ઈન્દ્રેશ કુમારે મહારાષ્ટ્ર ATSના પૂર્વ વડા હેમંત કરકરેના પણ પણ કર્યા હતા જેઓ મુંબઈ હુમલા દરમ્યાન શહીદ થયા હતા તેમણે જણાવ્યું હતુ કે, શહીદોનું સન્માન કરવું જોઈએ પરંતુ એજન્સીઓએ પણ રાજકીય પાર્ટીઓના ખોટા આદેશોનું પાલન કરવાથી બચવું જોઈએ