દિલ્હીમાં બીજેપી ઓફિસ બહાર દક્ષિણ દિલ્હી નગર નિગમની પૂર્વ મેયર સરિતા ચૌધરીના પૂર્વ પતિ આઝાદ સિંહે તેને થપ્પડ મારી જેને લઈને આઝાદ સિંહને પાર્ટીના તમામ પદેથી હટાવી દેવામાં આવ્યા છે આઝાદ દિલ્હી પ્રદેશ બીજેપી સંગઠનમાં હતા અને પાર્ટીની મહરૌલી વિસ્તારના જિલ્લા અધ્યક્ષ છે