વડોદરાઃશહેરના કિન્નર સમાજના અખાડાએ નકલી કિન્નરને ઝડપી પાડી માંડવી વિસ્તારમાં લાવી જાહેરમાં વાળ કાપ્યાં હતા જેને લઇને બનાવટી કિન્નર સિટી પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યારે પોલીસે કિન્નરોની માગ સ્વીકારી તેને જેલમાં પૂર્યો હતો ઉલ્લેખનીય છે કે, નકલી કિન્નરે ખોટા નામથી વેશ્યાવૃતિ કરી 1 લાખ રૂપિયા ઉઘરાવ્યા હતા કિન્નરો નકલી કિન્નરને મેથીપાક ચખાડી વારસિયા પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા