લોન અપાવ્યા બાદ બોસ મારી પત્નીને ખરાબ કામ કરવા ગેસ્ટ હાઉસ લઈ જાય છે

DivyaBhaskar 2019-08-04

Views 9K

અમદાવાદ: શહેરના ગોમતીપુર વિસ્તારમાં એક વ્યક્તિએ સુસાઈડનો વીડિયો ઉતારીને આપઘાત કરી લીધો હતો વીડિયોમાં તેણે તેની પત્ની, તેના બોસ, સાસુ-સસરા અને અન્ય એક વ્યક્તિ સામે સજા અપાવવા માટે કહ્યું છે સાથે જ તેમાં તેની પત્નીને લોન અપાવ્યા બાદ બોસ ખરાબ કામ કરવા માટે ગેસ્ટ હાઉસમાં લઈ જાય છે તેમ જણાવ્યું હતું પોલીસે આ મામલે મૃતકના વીડિયોના આધારે પાંચેય વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS