ડભાસા પાસે આવેલા બે ગોડાઉનમાં 60 હજારની ચોરી, CCTVમાં કેદ

DivyaBhaskar 2019-07-12

Views 179

વડોદરાઃ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામ પાસે આવેલા બે ગોડાઉનમાં રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા બે ગોડાઉનમાંથી તસ્કરો 60 હજાર રૂપિયા ચોરી કરીને ભાગી છૂટ્યા હતા આ સમગ્ર ઘટના ગોડાઉનના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી બે દિવસ પહેલાં જ APMCની ચૂંટણીના પરિણામ વખતે સમર્થકોના ધોળા દિવસે ખિસ્સા કપાયા હતા જેમાં 135 લાખની મત્તાની ચોરી થઇ હતી અને આજે બે ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા હતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે તપાસ હાથ ધરી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS