રાજકોટઃ રાજકોટ શહેરમાં વિવિધ વિસ્તારોમાં મોડી રાત્રે વાહનોમાંથી બેટરી ચોરી કરતી ગેંગ CCTVમાં કેદ થઇ ગઇ છે જેમાં રોડ પર પાર્ક કરેલા વાહનોમાંથી તસ્કરો બેટરીની ચોરી કરી જાય છે રાજકોટમાં રાત્રીના સમયે વાહનોમાંથી બેટરી ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી અને હવે આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ ગઇ છે જેમાં તસ્કરો ટેમ્પોમાંથી ચોરી કરીને ભાગી જાય છે