વેસુમાં ભગવાન મહાવીર કોલેજની એકાઉન્ટ ઓફિસમાંથી 50 લાખ રૂપિયા રોકડ રકમની ચોરી, CCTVમાં કેદ

DivyaBhaskar 2020-01-05

Views 9.1K

સુરતઃસુરતના વેસુ ખાતે આવેલી ભગવાન મહાવીર કોલેજની એકાઉન્ટ ઓફિસમાંથી 50 લાખ રૂપિયા રોકડ રકમની ચોરી થઇ છે ચડ્ડી બનિયાનધારી 3 ચોરો એ ચોરીને અંજામ આપ્યો હતોખટોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને સીસીટીવીની મદદથી વધુ તપાસ હાથ ધરી છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS