પેટ્રોલની ટાંકી પર ગાયને બેસાડીને નીકળ્યો પાકિસ્તાની, જુગાડનો વીડિયો વાઈરલ

DivyaBhaskar 2019-05-26

Views 3.3K

સોશિયલ મીડિયામાં એક પાકિસ્તાની બાઈકચાલકે ગાયને લઈ જવા માટે કરેલા જુગાડનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે ગાયને બાઈકની આગળએટલે કે પેટ્રોલની ટાંકીએ બેસાડીને લઈ જતો આ શખ્સ રોડ પર આવતા જતા લોકો માટે પણ કૂતુહલનું કેન્દ્ર બન્યો હતો તેનો આ વીડિયો પણકેટલાક બાઈકસવારોએ રેકોર્ડ કર્યો હતો જ્યાં તેમને એ બોલતા પણ સાંભળી શકાય છે કે ક્યા કમાલ હૈ ભાઈ, યે હૈ પાકિસ્તાની જુગાડ 54 સેંકન્ડની આ ક્લિપ જોઈને યૂઝર્સે પણ અવનવી પ્રતિક્રિયાઓ આપી હતી સૌથી નવાઈની વાત એ હતી કે આ ગાય પણ બાઈક પર એ રીતેમુસાફરી માણતી હતી જાણે કે આ બાઈકસવાર તેને રોજ આ રીતે બેસાડીને અપડાઉન કરતો હોય

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS