બે સૌથી ઉંચી બિલ્ડિંગ પર જોખમી સ્ટંટ કર્યા, વાઈરલ થયો વીડિયો

DivyaBhaskar 2019-12-06

Views 29

રશિયાના મોસ્કોમાં ઓલેગ નામના એક સ્ટંટમેને જે રીતે હાઈરાઈઝ ઈમારત પર જોખમી કરતબ બતાવ્યા હતા તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છેવીડિયોમાં જોઈ શકાય છે કે ઓલેગ સવારમાં ઉંચી બિલ્ડિંગની છત પર જઈને જોખમી રીતે કરતબ કરવા લાગે છે તેના આવા જીવલેણ સાબિત થઈ શકે તેવા સ્ટંટનો વીડિયોજોઈને તો કાચા પોચા માણસનું તો હૃદય પણ ધબકારો ચૂકી જાય તેણે બે સૌથી ઉંચી ઈમારતો પર આ સ્ટંટ કર્યા હતા તમને જણાવી દઈએ કે ઓલેગના વાઈરલ થઈ રહેલાસ્ટંટનો આ વીડિયો પણ 2017નો છે જે ફરી સામે આવ્યો છે એ જ વર્ષે તેણે હોંગકોંગમાં પણ આવા જ ખતરનાક સ્ટંટ કર્યા હતા જે જોઈને સ્થાનિક પોલીસ તેને શોધવા લાગીહતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS