વીર બાળ દિવસ આપણને ભારતની ઓળખ બતાવશે. જે પેઢી ઘૂંટણ ટેકવી દે છે તેનું ભવિષ્ય મરી જાય છે. વીર બાળક મોતથી ગભરાયા નહીં. દીવાલમાં જડી દેવાયા પણ ખરાબ માનસિકતાને હંમેશા માટે દફન કરી. કોઈ પણ રાષ્ટ્ર માટે આ સામર્થ્ય છે. યુવા તેમના સાહસથી સમયની ધારાને ફેરવી શકે છે.