જર્મનીમાં G - 7 સમિટમાં PM મોદી કરશે સંબોધન

Sandesh 2022-06-26

Views 71

PM નરેન્દ્ર મોદી જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝના આમંત્રણ પર 26-27 જૂને યોજાનારી G-7 સમિટ માટે રવાના થયા છે. કોન્ફરન્સ દરમિયાન યુક્રેન સંઘર્ષ, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્થિતિ, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, આબોહવા સહિતના મહત્વના વૈશ્વિક પડકારો પર ચર્ચા કરવામાં આવશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS