રાજકોટના ધોરાજીમાં પીએમ મોદીએ ચૂંટણી સભા સંબોધી છે. જેમાં અંદાજે 1 લાખ જેટલા લોકો હાજર રહ્યા હતા. સભામાં પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. આ સાથે જ સોમનાથમાં ચૂંટણી પ્રચારમાં પીએમ મોદીએ કહ્યું કે સોમનાથની ચારેચાર સીટ જીતવાની છે. આ સહિત પીએમ મોદીએ એમ પણ કહ્યું કે નરેન્દ્રના રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.