ચૂંટણી : ગુજરાતના નોકરિયાતો માટે ચૂંટણી પંચની મોટી તૈયારી, HRને પણ સમાવાઈ

Sandesh 2022-10-18

Views 1

જો તમે ગુજરાતના નાગરિક છો, તમે ગુજરાતમાં એક કંપનીમાં નોકરી કરો છો અને આ વખતે તમે મતદાનના દિવસે રજા લઈને પણ મતદાન કરવા ગયા નથી, તો બીજા દિવસે તમને ખબર પડશે કે ઓફિસના નોટિસ બોર્ડ પર તમારું નામ લખેલું છે. આ સિસ્ટમને લાગુ કરવા માટે ચૂંટણી પંચે 1000થી વધુ કોર્પોરેટ ગૃહો સાથે સમજુતી કરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS