27મીએ પીએમ મોદી સુરતમાં સભા ગજવશે

Sandesh 2022-11-26

Views 62

10 વર્ષ બાદ વરાછામાં પીએમની સભાનું આયોજન કરાયું. ગુજરાતમાં આજે પણ દિગ્ગજોનો ઝંઝાવાતી પ્રચાર શરૂ થયો છે. અમિત શાહની આજે 5 સભા યોજાશે. જાફરાબાદમાં અમિત શાહ જાહેર સભા યોજશે. આ સિવાય ભાજપે આજે કમલમથી સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. સીએમ આજે રોડ શો કરશે તો પીએમ મોદી આવતીકાલે રોડ શો કરશે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS