ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2 તબક્કામાં થશે, તારીખો થઈ જાહેર

Sandesh 2022-11-03

Views 74

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને માટેની તારીખોની જાહેરાત ચૂંટણી પંચે કરી છે. આ અનુસાર 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે અને સાથે જ 8 ડિસેમ્બરે તેના પરિણામ પણ આવશે. આ સિવાય ઉમેદવારો માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર નક્કી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કુલ 4.9 કરોડ મતદારો છે જેમાંથી આ વખતે 3.24 લાખ નવા મતદારો હોવાનું પણ સામે આવ્યું છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS