T20 વર્લ્ડકપ 2022ની ઈનામી રકમ જાહેર, કુલ 45.66 કરોડની થશે લ્હાણી

Sandesh 2022-09-30

Views 368

આગામી T20 વર્લ્ડકપ માટે ઈનામી રકમ કુલ $5.6 મિલિયન એટલે કે 45.66 કરોડ રાખવામાં આવી છે. જેમા વિજેતા ટીમને મહત્તમ $1.6 મિલિયન એટલે કે લગભગ 13 કરોડ રૂપિયા મળશે, જ્યારે હારનાર ટીમને અડધી રકમ મળશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS